Post & Updates
Activity Posts
Stay informed with the latest news and updates from our organization.
S
Activity Post
અબાજી પગપાળા જતા માઈ ભક્તો માટે વિસામો
શ્રી લોકસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા અંબાજી જતા માઈભક્તો માટે ચા પાણી નાસ્તો અને વિસામાનું આયોજન કરવામાં આવે
S
Activity Post
શ્રી લોકસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
શ્રી લોકસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ૯ ઓગસ્ટ નાં રોજ વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું તેમાં સંસ્થા નાં તમામ હોદ્દેદારો અને સામાજિક આગેવાનો તેમજ તમામ સભ્યો હાજર રહ્યા
S
Press/Media Post
શ્જોરી લોકસેવા ચેરીટેબલ ટ્રસ્ટ માં જોડાવો અને મેળવો વિવિધ લાભો
નોંધણી ફી: આજે જ ફક્ત ₹૪૯૯ માં જોડાઓ અને 10 વિશિષ્ટ લાભો મેળવો:✔ બાળકોની શિક્ષણ સહાય — મફત શાળા કીટ( જો તમારા વિસ્તારની સ્કુલમાં ૧ થી ૧૨ ધોરણ માં કોઈ વિદ્યાર્થી ૧/૨/૩ ક્રમાંક મેળવે છે તો સંસ્થા તરફથી ૩૦૦૧/૨૦૦૧/૧૦૦૧ ઇનામ આપવામાં આવશે)✔ મેરીટર્સ વિદ્યાર્થીઓ માટે ₹3000 ઇનામ✔ ઉચ્ચ શિક્ષણ માટે ₹10,000–₹25,000 ✔ લગ્ન સહાય ₹25,000–₹50,000✔ અકસ્માત સહાય ₹25,000–₹50,000✔ બીમારી સહાય ₹10,000–₹25,000✔ મોતિયાની શસ્ત્રક્રિયા સહાય✔ અપંગો માટે વ્હીલચેર✔ વૃક્ષારોપણ માટે દર વર્ષે ₹10,000✔ શિક્ષિત બેરોજગાર સ્વયંસેવકો માટે ₹૧૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધીની ધંધા માટે લોનસંસ્થા જોડે તમામ પ્રકારના ધંધા સાથે જોડાયેલ લોકો કંપનીઓઓના માલિકો તેમજ ધંધાર્થીઓ સર્વિસ પૂરી પાડતા વ્યક્તિઓ જોડાયેલ છે જેથી તમારે જે પણ ધંધો અથવા કામ કરવું હોય સંસ્થાનો સંપર્ક કરવો જેથી તમારા અનુકુળ કામ મળી શકે,સંસ્થા સાથે બેંક નાં કર્મચારીઓ તેમજ એજન્ટો અને માઈક્રો ફાઈનાન્સ કંપની જોડે સંસ્થાનું જોડાણ થયેલ છે તેથી સભ્ય બનનાર તમામ વ્યક્તિને ૨૫,૦૦૦ સુધીની લોન આપવામાં આવે છે સંસ્થા માં CSC કોમન સર્વિસ સેન્ટરનાં પણ તમામ પ્રકારના કામ કરતા લોકો જોડાયેલ હોવાથી સભ્ય બનનાર વ્યક્તિને ફોર્મ ફ્રી અને ફક્ત ૧૦ માં જ ભરી આપવામાં આવશે વકીલ મિત્રો પણ જોડાયેલ હોય તમામ વ્યક્તિઓને કાનૂની સપોર્ટ પણ મળી રહશેસરકારી યોજનાઓની માહિતી અને સહાય મેળવવામાં જરૂરી તમામ મદદ મળી રહેશે 👉 6 મહિનાની સક્રિય સભ્યપદ જરૂરી છે. ટીમ બનાવો અને લાખો કમાઓ.👉 સપોર્ટ સિસ્ટમ ટિકિટ સાથે 15 દિવસમાં બધા લાભો.જો તમે ટીમ, નેટવર્ક બનાવવા અને લોકોને મદદ કરવા માંગતા હો - તો આ પ્લેટફોર્મ તમારા માટે છેસંસ્થા તરફથી નિમણુક પત્ર, આઈ ડી કાર્ડ, ઓથોરીટી લેટર આપવામાં આવશે
Loading images...
No more posts to load
No Posts Found
No posts match the selected filter.
1 / 1